Sonal Talks
Wednesday, 6 May 2020
અજવાળા ના આભાસ જેવા અમારા ઉદયકુમાર
આજ મુબારક કાલ મુબારક
દરિયા જેટલું વ્હાલ મુબારક
સ્નેહ તમને હેત કરે
સફળતા તમને સલામ કરે
તક તમને ઝડપી લે
સુખ તમને શણગારી દે
મિત્રો તમને ભેટી પડે
ખુશી તમને જીવનભર મળે
હર હાલ માં હરસાલ મુબારક
દરિયા જેટલું વ્હાલ મુબારક
જન્મદિવસ શુભકામનાઓ.
Newer Post
Older Post
Home